*અમેરિકાથી વડોદરા આવેલી NRI મહિલા પાસેથી મોબાઇલ અને 8 હજાર રૂપિયાની લૂંટ*

વડોદરા શહેરના નિઝામપુરા હવેલી પાસે ટુ-વ્હીલર ચાલુ કરવા જઇ રહેલા NRI મહિલાનો મોબાઇલ અને રોકડ મૂકેલું પર્સ લૂંટીને બાઇક સવાર 3 લૂંટારુંઓ ફરાર થઇ ગઇ હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.