વર્ગ-૧ તથા વર્ગ-૨ની કુલ ૪૩૯ જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Recruitment:

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા
ગુજરાત રાજય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB), ગુજરાત મેરીટાઈમ બોર્ડ ( GMB ), નર્મદા તથા જળસંપતી વિભાગ, નાણા વિભાગ, આરોગ્ય તથા પરીવાર કલ્યાણ વિભાગ સહીત અન્ય વિભાગોમાં વર્ગ-૧ તથા વર્ગ-૨ની કુલ ૪૩૯ જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ જાહેરાતો અન્વયે તા. ૧૫/૦૭/૨૦૨૧ (૧૩.૦૦ કલાક) થી તા.૩૧/૦૭/૨૦૨૧ (૧૩.૦૦ કલાક) સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે.