*રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી ને લઈને કોર્ટનું કડક વલણ*
*કોર્ટે કહ્યું…લોકોના જીવના જોખમે હોસ્પિટલો અને શાળાઓ ધંધો કરી શકશે નહીં*
*શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત કોર્ટે ફગાવી*
*અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન ને હાઇકોર્ટનો નિર્દેશ… ફાયર સેફટી ના નિયમો નું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરો*
*ફાયર સેફટી વગરની ઇમારતો ફેક્ટરીઓ શાળાઓ અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ*