*મણિનગરમાં શ્રી ઘનશ્યામ મહારાજનો 76મો પાટોત્સવ ઉજવાયો*

અમદાવાદ: ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, પ્રાત સ્મરણીય જીવનપ્રાણ અબજી બાપાશ્રી, સાર્વભૌમ નાદવંશ ગુરુ પરંપરા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી મૂર્તિઓનો ષોડશોપચાર તથા રાજોપચારથી પાટોત્સવ વિધિ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કર્યો હતો