*સુરત ટોલનાકા પર ફાસ્ટેગથી ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે*

ડેઇલી પાસ હોવા છતાં એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયા સુરતમાં ઘોડેદોડ રોડ પર રહેતા ડૉ. પ્રેક્ટીસ કરતા હોવાથી ભાટીયા ટોલનાકા પરથી પસાર થાય છે. દરરોજ અવરજવર કરવાની હોવાથી ડેઇલી પાસ કઢાવી લીધો છે પાસ રિન્યુ કરાવવાનો હતો તે વખતે તેમણે ફાસ્ટેગના એકાઉન્ટમાં ૨૦૦૦ જમા કરાવી દીધા હતા આ રૃપિયા જમા કરાવી દીધા બાદ એકાઉન્ટમાં જમા જ થયા નથી આ અંગે તેમણે છેલ્લા પંદર દિવસમાં ફાસ્ટેગ કંપનીમાં ફોન કર્યા છે ડૉક્ટરના જણાવ્યા મુજબ જયારે પણ ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે ત્યારે જે રકમ કપાઇ છે તેના મેસેજ આવે છે પરંતુ ૨૦૦૦ કપાયા તેનો કોઇ મેસેજ આવ્યો નથી આમ ફાસ્ટેગના એકાઉન્ટમાં વધારે રૃપિયા જમા કરાવતા પહેલા ચેતવા જેવો કિસ્સો છે