નર્મદામા કોરોનાના કેસમાક્રમશઃઘટાડો .આજે માત્ર 01 એક જ કેસ નોંધાયો

નર્મદામા કોરોનાના કેસમાક્રમશઃઘટાડો
.આજે માત્ર 01 એક જ કેસ નોંધાયો

નર્મદામા કૂલપોઝિટિવ કેસ 1803 થયા

આજે વધુ 233ના નવા ટેસ્ટ કરાયા

રાજપીપલા, તા 20

નર્મદામા કોરોનાના કેસમા ક્રમશઃઘટાડો જોવા મળ્યો છે.આજે માત્ર 02 એકજ કેસ નાંદોદ ના વાવડી ગામે નોંધાયો છે.
નર્મદામા શરદી ખાંસી તાવ ઝાડા ના કેસોમાં પણ નોંધપાત્ર પાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એટલુ જ નહીશ્વાસની તકલીફ નો પણ એક પણ કેસ જોવા ન મળતા લોકોએ રાહતનો દમ લીધો છે.
આજદિન સુધીમા કોવીદમાથી 857
અને કોવીદ કેર માથી 915મળી કૂલ 1772
ને રજા આપી છે
આજે આરટીપીસીઆર મા 48 અનેએન્ટીજન ટેસ્ટ 185 મળી આજે કૂલ233 ટેસ્ટ સેમ્પલ ચકાશણીમાટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-36107વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 05 દરદીઓ, તાવના 07દરદીઓ, ઝાડાના દરદીઓ 07સહિત કુલ-19જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 999648 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 902857
લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા