બ્રેકિંગ ન્યૂઝ. જામનગર પાસેથી રૂપિયા 10 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ.

બ્રેકિંગ ન્યૂઝ.જામનગર પાસેથી રૂપિયા 10 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ રોઝી બંદર પાસે ATS અને સ્થાનિક પોલીસનુ ઓપરેશન2 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયોઅગાઉના ડ્રગ્સ કાંડમાં મળેલી માહિતીના આધારે ઓપરેશનપકડાયેલા શખ્સે માહિતી આપી અને વધુ ડ્રગ્સ મળ્યુટુંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત