ASI માંથી PSI તરીકે મળ્યું પ્રમોશન પશ્ચિમ  કચ્છ પોલીસના 7 ASI  ને મળી બઢતી.

પશ્ચિમ કચ્છ પોલીસના 7 ASI ને મળી બઢતી

ASI માંથી PSI તરીકે મળ્યું પ્રમોશન

બઢતીની સાથે વિવિધ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી નિમણુંક

પશ્ચિમ કચ્છ પોલીસના 5 PSI ની કરવામાં આવી બદલીઓ

વિવિધ પોલીસ સ્ટેશનના PSI ની કરવામાં આવી આંતરિક બદલીઓ

પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાએ કર્યા હુકમ