નવસારી માં બાઈક સવાર નું બહૂજ ભયાનક એક્સીડન્ટ બાઈક પરથી આશરે ૨૦ ફૂટ ઊંચે ઊછળતાં જીવીત વીજ લાઈન વાયર ની ઉપર ફસાઈ જતાં વીજ કરંટ લાગવાથી વાયર ની લાઈન ઉપર જ કમાટી ભર્યું મોત નીપજયું.

નવસારી માં પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઈક સવાર નું બહૂજ ભયાનક એક્સીડન્ટ થયેલ છે બાઈક પરથી આશરે ૨૦ ફૂટ ઊંચે ઊછળતાં જીવીત વીજ લાઈન વાયર ની ઉપર ફસાઈ જતાં વીજ કરંટ લાગવાથી વાયર ની લાઈન ઉપર જ કમાટી ભર્યું મોત નીપજયું હતું મહેરબાની કરીને પોતાના વાહન મર્યાદા મૂજબ ચલાવવા આ મુજબનુ અકસ્માત દ્રશ્ય જોઈ લોકો હેબતાઈ ગયા હતા મોટરસાયકલના ફૂરચા ઉડી ગયા હતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બનેલી ઘટના આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.