રાજકોટ મનપાના ડેપ્યુટી ઇજનેર નો આપઘાત પરેશ જોશી આજી ડેમમાં કૂદકો

રાજકોટ: મનપાના ડેપ્યુટી ઇજનેરનો આપઘાત પરેશ જોશી નામના ડેપ્યુટી ઇજનેરનો આપઘાત આજી ડેમમાં કૂદકો મારી આપઘાત ફાયર બ્રિગેડે લાશને આજીડેમમાંથી બહાર કાઢીકામના ભારણના કારણે આપઘાત કરી હોવાની ચર્ચામૃતદેહનેે પીએમ અર્થે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી