અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન નીલમબેન ડાહ્યાભાઈ આજે ગ્રેડ પે ની માંગ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી.નીલમબેને અન્ન જળનો ત્યાંગ કરેલ.
વધુ સૂત્રો દ્વારા નીલમ બેન નો ફોન પીઆઇ શ્રી દ્વારા લઇ લીધેલ છે, સ્ટાફને દમ મારે છે… કાળી પટ્ટી આંદોલન ડીપી કઢાવી નાખવા માટે.દબાણ કરવામાં આવે છે..