બોટાદ ના રામુબેન ચૌહાણ દ્વારા ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને અનાજ કિટ વિતરણ કરવામા આવ્યુ

બોટાદ ના રામુબેન ચૌહાણ દ્વારા ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને અનાજ કિટ વિતરણ કરવામા આવ્યુ ત્યારે બોટાદ ડેપ્યુટી મામલતદાર હાજર રહ્યા હતાં ત્યારે તેમના હાથે પણ વિતરણ કરવામાં આવ્યું.