એસ.ટી વિભાગ ના યુનિયન ની હડતાલ સમેટાઈ હડતાળ હાલ પુરતી મોકૂફ.

ST કર્મચારીઓની હડતાળ હાલ પુરતી મોકૂફ
મોડી રાતથી ઉતરવાના હતા હડતાળ પર
કર્મચારીઓએ માસ સીએલની આપી હતી ચીમકી
ST કર્મચારી મહામંડળની સરકાર સાથે બેઠક બાદ નિર્ણય
વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન
કર્મચારીઓની મોટાભાગની માગ સ્વીકારાઈ
એસટી વિભાગના યુનિયનની હડતાલ સમેટાઈ