*મોદી જોરદાર ઝટકો એનઆરસી વિરુદ્ધ ઠરાવ પસાર*

બિહાર વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એનપીઆર પર દગાબાજી કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બિહાર વિધાનસભામાં એનઆરસી વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો