*ખંડણી ખોર ગેંગ થી સાવધાન*

પત્રકાર સંઘર્ષ સમિતિ અને સિને મીડિયા નામ ની સંસ્થા ના પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ગણાવતા અમિત પટેલ અને કલ્પેશ પટેલ ૨૫૦૦૦ ની ખંડણી માંગતા હાલોલ પોલીસ મથકે ગુનો નોંધાયો.
દરેક કલાકાર મિત્રો અને ફિલ્મ જગત સાથે સંકળાયેલ તમામ ને જણાવવાનું કે અમિત પટેલ અને કલ્પેશ પટેલ અને તેની સાથે સંકળાયેલ અન્ય ૫ લોકો કલાકારો અને ખાસ કરીને નવી મોડેલ,અભિનેત્રીઓ, સિંગરો,ને ટાર્ગેટ બનાવે છે. અને તેમનું ઇન્ટરવ્યૂ પેપર માં આપવા કહે છે અને ત્યાર બાદ સીને મીડિયા એવોર્ડ્સ આપી સ્ટાર બનાવી દઈશું તેવા સપના બતાવી ને ખોટી ખોટી માંગણી ઓ કરે છે.ખરેખર આ ગેંગ નો એક પણ વ્યક્તિ ફિલ્મ લાઈન સાથે સંકળાયેલ નથી કે નથી ફિલ્મ લાઈન ના પી.આર.ઓ. કે નથી તેમને કોઈ ફિલ્મ રીવ્યુ લખ્યા તો પછી એ કલાકારો ને સ્ટાર બનાવવા કેવી રીતે નીકળ્યા છે.એટલે દરેક કલાકાર મિત્રો ને વિંનતી કે આ ખંડણી કરતી અને ફિલ્મ કલાકારો નો ખોટી રીતે ઉપયોગ કરવા નીકળેલી ગૅંગ અને તેમની સાથે સંકળાયેલા બીજા ૫ થી સાવધાન રહેવાની જરૂર છે.અને ખાસ કરી ને નવી મોડેલ અભિનેત્રીઓ અને ગાયિકા ઓ આ લોકો થી દૂર રહે નહિ તો આપ કાસ્ટિંગ કાઉચ નો ભોગ બની શકો છો.અને બીજો ખોટી રીતે આપનો ઉપયોગ થઇ શકે છે.
હાલ તો આ લોકો પત્રકાર સંઘર્ષ સમિતિ અને સિને મીડિયા નામ ની સંસ્થા ના પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ગણાવતા અમિત પટેલ અને કલ્પેશ પટેલ
એક કંપની ના ડાયરેક્ટર પાસે થી ૨૫૦૦૦ ની ખંડણી કરવાના ગુના માં ઝડપાયા છે અને તેમની સાથે સંકળાયેલ અન્ય ૫ જેટલા લોકો ની શોધખોળ ચાલી રહી છે.
વધુ માં ગુજરાત ના મુખ્યમંત્રી *વિજયભાઈ રૂપાણી* અને વિરોધ પક્ષ ના નેતા *પરેશ ધાનાણી* સાથે ના ફોટોસ અને અભિનંદન લેટર, તેમજ ગુજરાત માહિતી ખાતા અધિકારી *કાલરીયા સાહેબ* નો અભિનંદન લેટ્ટર બતાવી ને ગણા લોકો ને ગેરમાર્ગે દોરે છે.અને કહે છે કે તમારે *સી.એમ* કે અન્ય *સચિવાલય* નું કોઈપણ કામ હોય તો કહેજો અમારે ડાયરેક્ટ વાત થાય છે. તમારું કામ થઇ જશે.અને *ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા નિર્માતાઓ ને ૩૦ થી ૫૦ લાખ ની સબસીડી પાસ કરાવી આપીશું તેવી પણ લાલચ કલ્પેશ પટેલ અને અમિત પટેલ આપે છે*.માટે આ લોકો થી દરેક નિર્માતા કલાકારો દૂર રહે હકીકત માં આ લોકો ખંડણી ખોર ટુકડી છે.