*રૂરલ મીડિયા વર્કશોપનુ આયોજન કરાયુ*

સાબરકાંઠા પ્રજા અને સરકાર વચ્ચે પત્રકારો માધ્યમ સી.જે.પટેલ પત્રકારો માટે કાયદાની જાણકારી પણ જરૂરી ધીરજ કાકડિયા પરિસંવાદ પ્રસંગે સાબરકાંઠા કલેકટર અને પી.આઇ.બી.ના અપર મહાનિર્દેષકનું ઉદ્બોધન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા સાબરકાંઠાના હિંમતનગર ખાતે રૂરલ મીડિયા વર્કશોપનુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે. પટેલ તથા પીઆઈબીના અપર મહાનિદેશક ધીરજ કાકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા