શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજો.

શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજો
રેવ પાર્ટીમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આર્યન સહિતના આરોપીઓના મોબાઈલ ફોન તપાસ માટે ગાંધીનીગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા
ફોરેન્સિક રિપોર્ટ્સ આવ્યા બાદ કેસમાં તપાસની વધારે મદદ મળવાની શક્યતા