પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યાનો મામલો


પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યાનો મામલો

હત્યાને નજરે જોનારા ગાંધીધામના સાક્ષી પવન મોરેની રેકી કરવાના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો

હત્યા કેસના સાક્ષીની રેકી કરી મારી નાખવાના બનાવમાં ગાંધીધામ કોર્ટે આપ્યો ચુકાદો

પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત 4 આરોપીઓ નિર્દોષ જાહેર

છબીલ પટેલ,રસિક પટેલ,પિયુષ વાસાણી અને કોમેશ પોકારને નિર્દોષ છોડી મુકાયા

આરોપી ના વકીલ તરિકે દિલીકુમાર જોશી, હિતેન્દ્રસિંહ વાઘેલા, હરેશ કાંઠેચા હાજર રહ્યા હતા