અમદાવાદીઓએ ખિસ્સા ઢીલા કરવા તૈયાર રહેવું પડશે
ટૂંક સમયમાં જ પેટ્રોલ પમ્પે 100ની નોટ ખિસ્સામાંથી આપવી પડશે
આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો વધારો થતા અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલ 99.75 રૂપિયા થયુ
ડીઝલમાં 39 પૈસાનો વધારો થતાં ભાવ 98.53 પ્રતિ લિટર થયો
ઇન્ડિયા ક્રાઇમ મિરર