બ્રેકીંગ
ભાવનગર
ભાવનગર ના પાલિતાણા નજીક મહિલા ને મારી લાશ રોહિશાળા નજીક ફેંકાઈ
30 વર્ષીય મહિલા ને તેના જ પતિ એ ગળે ટૂંપો આપી હત્યા કરી
મહિલા ની લાશ ને પાલિતાણા ના રોહિશાળા ગામ ની સિમ માં ફેકાંઈ
ઘર કંકાસ માં પતિ એ જ કરી પત્ની ની હત્યા
પાલિતાણા રૂલર અને ટાઉન પોલિસ અને મામલતદાર સહિત નો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે વધૂતપાસ હાથધરઇ