કામરેજમાં પોલીસ લોકઅપમાં આરોપીએ કરી આત્મહત્યા

સુરત
કામરેજમાં પોલીસ લોકઅપમાં આરોપીએ કરી આત્મહત્યા
લોક અપમાં ચાદરથી ગળેફાંસો લગાવી આપઘાત કર્યો
ચોરીનાં આરોપમાં LCB એ કરી હતી ધરપકડ
મૃતકનું સુરતની સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરાશે