વલસાડ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ


મધુબન ડેમના 7 દરવાજા 2 મીટર ખોલાયા
ડેમમાંથી 51459 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું
ઉપરવાસમાં સતત વરસાદથી ડેમમાં 1 લાખ 35 હજાર ક્યુસેક પાણીની આવક
સલામતીના ભાગ રૂપે નદી કિનારાના ગામોને સાવચેત રહેવાની સૂચના