શ્રી દીપ રમેશભાઈ રાજગોર ના પુત્ર દુબઈમાં રમાનારી ક્રિકેટ સીઝન સીરીઝ માં પસંદ

શ્રી દીપ રમેશભાઈ રાજગોર ના પુત્ર દુબઈમાં રમાનારી ક્રિકેટ સીઝન સીરીઝ માં પસંદ થવા થી તેમનું સ્વાગત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ ઠાકર કરી રહ્યા છે