સાઉથના સુપર સ્ટાર પ્રભાસે ખરીદી 6 કરોડની કાર, ફોટો થયો વાયરલ

સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રિના સુપર સ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસે તાજેતરમાં લેમ્બોરગિની કંપનીની કાર ખરીદી છે. આ મોડેલની કિંમત ભારતમાં અંદાજે 26 કરોડ છે. આ મોડેલ કંપનીના સૌથી જાણીતા મોડેલ પૈકીનું એક છે. પોતાના પિતા સૂર્ય નારાયણ રાજૂની જન્મ જયંતિએ પ્રભાસે આ કાર ખરીદી હતી અને કારનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.