*રાજકોટમાં રદ થઈ ગયેલી 1000 અને 500ના દરની 96 લાખ 50 હજારની ચલણી નોટો સાથે 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા.

*રાજકોટમાં રદ થઈ ગયેલી 1000 અને 500ના દરની 96 લાખ 50 હજારની ચલણી નોટો સાથે 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા વાંકાનેર લુણસરના પ્રૌઢ અને સુરતના વૃદ્ધની ધરપકડ મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી જૂની ચલણી નોટો ઝડપાઇ લુણસરના પટેલ હરજીવન રામજીભાઈ વસીયાણી અને સુરતનો પટેલ ભીખાભાઇ બાબુભાઇ નરોડીયા સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી ફિયાટ મોટરમાંથી ઝડપાયા કોઈ ધાર્મિક સંસ્થાની આ રકમ હોવાનું ચર્ચાઈ છે*

👇👇👇