અમદાવાદ ના કૃષ્ણનગર ચાર રસ્તા પર ની ઘટનાલકઝરી બસ એ રાહદારી ને અડફેટે લેતા ઘટના પર જ તેમનું મોત નીપજીયુ

અમદાવાદ ના કૃષ્ણનગર ચાર રસ્તા પર ની ઘટના
લકઝરી બસ એ રાહદારી ને અડફેટે લેતા ઘટના પર જ તેમનું મોત નીપજીયુ

લકઝરી બસ ચાલક બસ મુકી ને ટોળા થી બચવા પોલિસ સ્ટેશન દોડી ગયો

ચાર રસ્તા પર ટાફિઁક જામ થતા પોલિસ કાફલો દોડી આવ્યો