*ટ્રમ્પે એક એવું નિવેદન કરી લીધું કે થોડી વાર અટક્યા અને ફરી મોદી સાથે હાથ મિલાવી ભાષણ શરૂ કર્યું*

અમેરિકી પ્રમુખે પીએમ મોદી દ્વારા નાનપણમાં ચા વેચવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન આ મહાન દેશની યાત્રાને પણ રેખાંકિત કરે છે. તેઓ તેમના પિતા સાથે ચા વેચતા હતા. ટ્રમ્પ આ નિવેદન કરી થોડી વાર અટક્યા અને મોદી સાથે હાથ મિલાવ્યો.અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચાની ચૂસકી લીધી, મોદીએ ચા પીતા કર્યા