*મે ભારતના લોકોને પસંદ કરીએ છીએ*

ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકાની મિત્રતા આજ પહેલા આટલી મજબૂત ક્યારેય નહોતી, જેટલી અત્યારે છે. અમે ભારતના લોકોને પસંદ કરીએ છીએ અને તેમને પ્રેમ કરીએ છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણમાં બોલીવુડની ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બોલીવુડ એ ક્રિએટિવીટીનું ઉદાહરણ છે. ભાંગડા, રોમાન્સ, ડ્રામા અને ક્લાસિકનું સૌથી મોટું ઉદાહરણ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ છે