*ટ્મ્પે મોદીની હાજરીમાં પાકિસ્તાન સાથે સારા સંબંધોનો રાગ આલાપ્યો*

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનને આડે હાથ લેતાં ઈસ્લામિક આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમારો દેશ ઈસ્લામિક આતંકવાદનો શિકાર છે. જેના વિરૂદ્ધ અમે લડાઈ લડી રહ્યાં છીએ. આ ઉપરાંત આતંકવાદને નાથવા પાકિસ્તાનના પર દબાણ બનાવવામાં આવી રહ્યું હોવાનું પણ ટ્રમ્પે જણાવ્યું હતું. અમેરિકાએ પોતાના એકશનમાં આઈએસઆઈને ખતમ કર્યુ તેમજ અલ બગદાદીના ખાતમાનો પણ ટ્રમ્પે પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.