પ્રાથમિક શિક્ષકોના કામ વધારવા મામલે યુ ટર્ન..

પ્રાથમિક શિક્ષકોના કામ વધારવા મામલે યુ ટર્ન..
આઠ કલાકનો સમય કરવાના પરિપત્ર કર્યો રદ
શિક્ષણ વિભાગ નો નવો પરિપત્ર રદ
શિક્ષકોના વિરોધ બાદ નવો નિર્ણય
પહેલાના કલાકોની માફક જ શિક્ષકો કામ કરી શકશે