રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્ય ચૂંટણી કમિશ્નરને લખ્યો પત્ર કોરોના કાળમાં પાલિકા, પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવા પ્રાથમિક શિક્ષણ સંઘની માંગ.

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્ય ચૂંટણી કમિશ્નરને લખ્યો પત્ર

કોરોના કાળમાં પાલિકા, પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવા પ્રાથમિક શિક્ષણ સંઘની માંગ

ચુંટણી યોજવાથી સંક્રમણ ફેલાવવાની ભિતી વ્યકત કરી