ભાજપ દ્વારા પાંચ રાજ્યોનાં ચૂંટણી પ્રભારીની જાહેરાત

બ્રેકિંગ ન્યૂઝ:
ભાજપ દ્વારા પાંચ રાજ્યોનાં ચૂંટણી પ્રભારીની જાહેરાત
2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની કવાયત
પ્રહલાદ જોશીની ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રભારી તરીકે વરણી
ગજેન્દ્રસિંહની પંજાબનાં ચૂંટણીલક્ષી પ્રભારી તરીકે વરણી
ભુપેન્દ્ર યાદવની મણિપુરનાં પ્રભારી તરીકે વરણી
દેવેન્દ્ર ફડણવીસની ગોવાનાં પ્રભારી તરીકે નિમણૂક
યૂપીમાં ધર્મેન્દ્રપ્રધાનની ચૂંટણીલક્ષી પ્રભારી તરીકે વરણી
ભાજપા નેતાઓને ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી સોંપાઇ