અમદાવાદ કાગડાપીઠ પોલીસ લાઈનમાં પાણીના કનેક્શન કાપવામાં આવ્યા. કોઈ પણ પ્રકારની નોટિસ વગર તાત્કાલિક ધોરણે બે દિવસમાં મકાન ખાલી કરાવવા માટે મૌખિક સૂચના આપવામાં આવી. 60 જેટલા પોલીસ કર્મચારીઓના પરિવાર વરસાદની ઋતુમાં રઝળી પડે તેવી સ્થિતિ થતા પોલીસ કર્મચારીઓમાં રોષ…
કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે રજુઆત કરશે..