સુપ્રીમ કોર્ટમાં 9 જજની નિયુક્તિને કેન્દ્રની મંજૂરી

સુપ્રીમ કોર્ટમાં 9 જજની નિયુક્તિને કેન્દ્રની મંજૂરી
કૉલેજિયમે મોકલેલી ભલામણ કેન્દ્રએ સ્વીકારી
ગુજરાતના 2 જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથની નિયુક્તિ
ગુજરાત HCના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની પણ નિમણૂક