નર્મદા બ્રેકોંગ…
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ નો ધસારો
આજે રવિવારના દિવસે ઓનલાઇન ટિકિટ માટે નું સર્વર ખોટકાતા પ્રવાસીઓનો હોબાળો
કેવડિયા ખાતે PRO કચેરી ખાતે પ્રવાસીઓ આવી જતા તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી
પ્રવાસીઓનું કહેવું છે કે તેઓ ઓનલાઇન ટિકિટ બુક કરવા માટે પૈસા ખર્ચ્યા પણ ટિકિટ ના બુક થઈ
એકાઉન્ટ માંથી પૈસા તો કપાઈ ગયા પરંતુ ટિકિટ ન મળતાં પ્રવાસીઓનો હોબાળો
પ્રવાસીઓને ટિકિટની ઓનલાઇન બુકિંગ ની જગ્યાએ ઓફ લાઈન ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી
પ્રવાસીઓ અટવાતા ભારે રોષ પ્રવાસીઓમાં જોવા મળ્યો