*સની દેઓલની ફિલ્મ ગદર 2 કરી રહી છે જોરદાર કમાણી, 8 દિવસે પણ ચાલુ છે શાનદાર ક્લેકશન*

*સની દેઓલની ફિલ્મ ગદર 2 કરી રહી છે જોરદાર કમાણી, 8 દિવસે

પણ ચાલુ છે શાનદાર ક્લેકશન. સની દેઓલની ગદર 2’એ કંઈક એવું

કર્યું છે જેની બોલિવૂડ પ્રેમીઓએ અપેક્ષા નહોતી કરી. પરંતુ આ ફિલ્મે

સિનેમા હોલનો ચાર્મ પાછો લાવી દીધો છે. આ ફિલ્મે હવે 300 કરોડનો

આંકડો પાર કરી લીધો છે.*

 

#News #Gadar2 #Bollywood #Film