અમદાવાદ ના મણિનગર જવાહર ચોક થી ચંડોળા જતી કેનાલ પાસે ની ઘટના

અમદાવાદ ના મણિનગર જવાહર ચોક થી ચંડોળા જતી કેનાલ પાસે ની ઘટના

સુમન સજની સોસાયટી મા એક યુવકે ત્રણેક વાર કયોઁ આત્મહત્યા નો પઁયાસ

પઁથમ પંખે લટક્યા બાદ પરિજનો એ બચાવી લીધો જ્યારે બીજી વાર મા કલાકો બાદ પંખે તો લટક્યો પણ પંખો લઈ ને નીચે પટકાતા બચી ગયો

બાદ મા તેણે પોતાની જાત ને છરી ના ઘા મારી જીવન ટુંકાવા કયોઁ હતો પયત્ન

અગમ્ય કારણસર યુવકે દિવસ મા ત્રણેકવાર આત્મહત્યા ના પઁયાસ બાદ પણ બચી જતા તે થયો હતો ઈજાગસઁત

પોલિસ વિભાગ ને આ ઘટના ની જાણ કરાતા પોલિસ ની બે ગાડી ઓનો કાફલો ઘટના પર દોડી આવ્યો

યુવક ના અનેકવાર ના આપઘાત કરવા બાબતે હાથ ધરી તપાસ