અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં એક મહિલા સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં એક મહિલા સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આરોપીએ મહિલાને પોતે ક્રાઈમ બ્રાન્ચમાં અધિકારી હોવાનું કહીને સબંધો વિકસાવ્યા હતા. આટલું જ નહીં, મહિલા પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરીને દુષ્કર્મને અંજામ આપ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.