દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા સવાર સુધી 1,98,241 થઈ ગઈ છે. 165 દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 7,965 થઈ ગઈ છે. 81,743 લોકોને ઈન્ફેક્શન થયા પછી તેઓ સાજા થઈ ગયા છે. વિશ્વભરમાં કોરાના થી 2 લાખ લોકો સંક્રમિત થયા છે. ફ્રાંસની દવા કંપની સનોફી અને અમેરિકાની દવા કંપની રેજરરોને દાવો કર્યો છે કે, નવી દવા કેવજરાનું ક્લિનીક પરીક્ષણ શરૂ કરી દેવાયું છે. રશિયામાં પણ વૈજ્ઞાનિકોની ટીમે ટીકાકરણ શરૂ કરી દીધું છે. તહેરાકમાં સર્વોચ્ચય નેતા અયાતુલ્લા ખોમનેઈએ કોરોના વાયરસને પગલે અનાવશ્યક યાત્રા પર પાબંદીનો આદેશ કર્યો છે. ભારતમાં સતત કેસો વધી રહ્યાં છે. આંક 152એ પહોંચ્યો છે.
Related Posts
મોદી કી ગેરંટી અભિયાન સંદર્ભે જામનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજુભાઈ ધ્રુવ*
*મોદી કી ગેરંટી અભિયાન સંદર્ભે જામનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજુભાઈ ધ્રુવ* જામનગર, સંજીવ રાજપૂત: લોકશાહીમાં લોકોના અભિપ્રાય અને સૂચનોનું ઘણું…
ડભોઇ પોલીસે ટીબી ક્રોસિંગ નજીક દારૂ નો જથ્થો લઈ ઉભેલા ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો તે દ્રશ્યમાન થાય છે.
ડભોઇ પોલીસે ટીબી ક્રોસિંગ નજીક દારૂ નો જથ્થો લઈ ઉભેલા ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો તે દ્રશ્યમાન થાય છે.ડભોઇ…
*📍સુરત:- માત્ર 400 રૂપિયા માટે મિત્ર એ જ કરી મિત્રની હત્યા…*
*📍સુરત:- માત્ર 400 રૂપિયા માટે મિત્ર એ જ કરી મિત્રની હત્યા…* બંને ઓરીસ્સા નાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે… …