કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડર

ગાંધીનગર બ્રેકિંગ…….

કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડર

રકનપુર ખેતર માંથી મળી લાશ

૩૫ વર્ષના વ્યક્તિની ખેતરમાંથી મળી લાશ

દેવીપૂજક વેલાભાઈ પુંજાભાઇ ની થઈ હત્યા

ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારી કરાઈ હત્યા

સાંતેજ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી.

અગાઉ પણ સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં 2020 માં ઓગસ્ટ મહિનામાં સંજયસિંગ ઉર્ફે કાળુ ની હત્યા થયેલ હતી.જે હત્યા કરનાર ગુન્હેગારો હજુ સુધી પકડાયેલ નથી…..

શુ આ વેલાભાઈ પુજાભાઈ ની થયેલ હત્યાના આરોપીઓ ને સાંતેજ પોલીસ પકડશે ? કે પછી આ થયેલ હત્યા ના આરોપીઓ પણ આબાદ બચી જશે ?