નરોડા ઔડાના મકાન પાસે ટાવર પર ચડ્યો યુવક

અમદાવાદ :

– નરોડા ઔડાના મકાન પાસે ટાવર પર ચડ્યો યુવક

– ફાયરની ટિમ રેસ્ક્યુ કામગીરી શરૂ કરી

– યુવક નશાની હાલતમાં હોઈ ટાવર પર ચડયાની આશકા

– સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા