દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દેશના મોટા ભાગના એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર
30 ઓગસ્ટ સુધી વિઝીટરો માટે પ્રવેશ રદ
દેશના તમામ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્તના આદેશ