વડોદરા માં 19 વર્ષની ખેલાડીનું ડેન્ગ્યુથી મૃત્યુ.


– નેશનલ પ્લેયર સાક્ષી રાવલનું ડેન્ગ્યુથી મૃત્યુ.
– 2019 જારખંડ માં સુરાશ કોમ્પિટિશન જુડો માં સાક્ષી રાવલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
– સાક્ષી રાવલના મૃત્યુ થી પરીવારજનો,ખેલાડીઓ માં શોક નો માહોલ છવાયો.