ગુજરાત રાજ્યસભાના સાંસદ
શ્રી જુગલજી ઠાકોર(લોખંડવાલા) દ્વારા 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે તેમના ફાર્મ ઉપર પરિવાર અને મિત્રો સાથે સોશિયલ ડિસ્ટન્ટ રાખી યોગ સેમિનારનું આયોજન કર્યું,
તેમાં જોશીલા યુવા ગોલ્ડ મેડાલિસ્ટ યોગ ગુરુ શ્રી હાર્દિકભાઈ પટેલ ના માધ્યમથી કોરીનાથી કંઈ રીતે બચી શકાય અને શરીરમાં ઇમ્યુનિટી વધારવા ના યોગ કરાવ્યા.
તદ ઉપરાંત jugal lokhandwala ના ફેસબુક પેજ ઉપરથી અને zoom એપ ના માધ્યમથી વિડિઓ કૉંફરન્સ દ્વારા ગુજરાતની જનતા એ લાભ લીધો.