બ્રેકિંગ
રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો 11 જૂનથી ખુલશે
લાઈબ્રેરી 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી
બાગ બગીચા સાંજે 6 થી 7 સુધી ખુલશે
જીમ 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી અપાઈ
રાજકીય, સામાજિક કાર્યક્રમમાં 50 લોકોને મંજૂરી
ધાર્મિક સ્થાનોમાં એક સાથે 50 થી વધુ લોકો ભેગા નહીં કરી શકાય