રવિ કુમાર દહિયાએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ


57 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટની ફાઇનલમાં રવિ કુમારનો પરાજય
રશિયા ઓલિમ્પિક સમિતિના રેસલર યૂગુઈવ ઝાવુરી સામે થઈ હાર
હાર છતાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા