કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ બોમ્મઈ

કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ બોમ્મઈ,
ભાજપ વિધાયક દળના નવા ચૂંટાઈ આવેલા નેતા બસવરાજ બોમ્મઈએ આજે રાજ્યના 23માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા