અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ

અમદાવાદ

અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ


અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ જોવા મળ્યા. વિસ્તારની મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો. પાણી વગર સ્થાનિકો થયા બેહાલ. બીજેપી કાઉન્સિલરનાં લીધા છાજ્યા. છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાઓ હોવાના કારણે લોકોએ કર્યો વિરોધ

https://youtu.be/wcn2BXG3hZQ