રાજ્યમાં IPS અધિકારીઓની બદલીઓ ટળી

રાજ્યમાં IPS અધિકારીઓની બદલીઓ ટળી
ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ બદલી ટળી
IPSની બદલી હજુ 2 મહિના સુધી નહીં થઈ શકે
70થી 75 IPS અધિકારીઓની બદલીની હતી ચર્ચા
IPSની બદલીઓ હવે સપ્ટેમ્બરમાં થાય તેવી સંભાવના