આજે પણ ગુજરાતમાં કોરોનાના અત્યાર સુધીના સર્વાધિક કેસ.છેલ્લા 24 કલાકમાં 2640 નવા કેસ.આજે 2066 દર્દીઓ સાજા થયા.અમદાવાદ 3, સુરત 3, રાજકોટ 3, વડોદરા, ભરૂચ 1 – 1 મોત
શહેરોમાં કેસ.અમદાવાદ 621.સુરત 506.વડોદરા 322.રાજકોટ 262.ભાવનગર 43.જામનગર 33.સુરેન્દ્રનગર 19.રાજ્યમાં એક્ટિવ કેસ 13559